Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

ગણદેવીમાં ચોરીની બે બાઇક સાથે ઍક ઝડપાયો

ગણદેવીમાં ચોરીની બે બાઇક સાથે ઍક ઝડપાયો


 ગણદેવી, તા.૦૩ ઃ ગણદેવી વિશ્રામગૃહની બાજુમાંથી ચોરી થયેલી હીરો સ્પ્લેન્ડર  બાઇક લઈને ઍક ઇસમ ગણદેવી ચાર રસ્તા તરફથી બીલીમોરા તરફ જઈ રહ્ના છે. બાતમીના આધારે પોલીસે ગણદેવી ધનોરી ચાર રસ્તા પાસેથી આરોપી પ્રીતેશ ઉર્ફે રાહુલ નિમેષભાઈ હળપતિ  રહે. તા. ગણદેવીને ઝડપી પાડ્યો હતો.પોલીસમાં આરોપીઍ કબૂલાત કરી હતી કે તેણે આ બાઇક ઉપરાંત મહુવા બસ સ્ટેશન ખાતેથી પણ અન્ય ઍક બાઈક ચોરી કરી હતી અને તેને નવસારી રોડ ઉપર મુકી રાખી હતી. પોલીસે બંને બાઈક કબજે કરી છે. આ સફળ કામગીરી ભ્ત્ ઍન.આઇ. રાઠોડ તથા તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.