વાંસદામાં નવી આંગણવાડી ભવનોના લોકાર્પણ કરાયા
- byDamanganga Times
- 03 July, 2026
વાંસદા, તા.૦૨ ઃ વાંસદા તાલુકાના મોટી વાલઝર, ઉપસળ અને કંડોલપાડા ગામોમાં નવા આંગણવાડી ભવનોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
આ પ્રસંગે વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ નિકેતભાઈ પટેલ, ગામના સરપંચ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.
