Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં મહિલાનાં ઍકાઉન્ટમાંથી ૯૫૦૦૦ ઉપાડી ગયા

વાપીમાં મહિલાનાં ઍકાઉન્ટમાંથી ૯૫૦૦૦ ઉપાડી ગયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૦૧ ઃ વાપીના છરવાડા ખાતે રહેતા ઍક પરિવારની મહિલાના સેવિંગ ઍકાઉન્ટમાંથી ઓનલાઈન ૯૫૦૦૦ રૂપિયા ઉપડી જતા પુત્ર ઍ ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રા વિગત મુજબ છરવાડા ઍપાર્ટમેન્ટમાં રહેતા પંકજકુમાર રાધા રમણ મિશ્રા નામના યુવાની માતા વિમલાદેવી જેનું પંજાબ નેશનલ બેંકમાં સેવિંગ ઍકાઉન્ટ હતું અને તેના ફોનપે ઍપ ઉપયોગ કરવા લિંક પુત્રઍ પોતાના મોબાઈલની  રાખેલી હતી. ગઈ તારીખ ૨૮-૦૫-૨૦૨૬ ના રોજ બપોરે તેના મોબાઈલ પર ૯૫ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનો મેસેજ આવતા તેણે પ્રથમ ક્રાઈમ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી જે બાદ કરતા પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોîધી વધુ તપાસ કરી છે.