Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

પારડી રેલ્વે પ્લેટફોર્મ પાસેથી લાશ મળી

પારડી રેલ્વે પ્લેટફોર્મ પાસેથી લાશ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૧ ઃ પારડી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ઍકની બાજુમાં આવેલ લોખંડની ફેન્સીંગ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલ અજાણ્યા આધેડની લાશ મળી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે પારડીમાં લોખંડની ફેન્સીંગ સાથે દોરી વડે ઍક ૪૦ થી ૫૦ વર્ષના અજાણ્યા ઈસમે અગમ્ય કારણસર ગળેફાસો ખાય અફઘાત કરી લીધેલી હાલતમાં લાશ મળી આવતા પારડી રેલવે સ્ટેશન પરિસર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો.