Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં કોક્રોચ જનતા પાર્ટીના સભ્યો સક્રિય!

વાપીમાં કોક્રોચ જનતા પાર્ટીના સભ્યો સક્રિય!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

  વાપી, તા. ૨૫ ઃ વાપીમાં છેલ્લા કેટલાક સમયથી વાપી ચાલા બ્રિજ મુદ્દે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટરો અને મેસેજો કીકરોજ પાર્ટીના નામે વાયરલ થઈ રહ્ના છે. 

કેટલાક તત્વો દ્વારા સ્થાનિક લોકોમાં અસંતોષ અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્ના છે. શહેરના જાગૃત નાગરિકોનું કહેવું છે કે વિકાસના મુદ્દાને રાજકીય રંગ આપી લોકોની ભાવનાઓ ભડકાવવાનો પ્રયાસ યોગ્ય નથી. આવી પાર્ટી અસ્તિત્વમાં હોય તો તેના નેતાઓઍ લોકશાહી ઢબે સામે આવી વિરોધ કરવો જોઈઍ.

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થયેલા કોજરોજ પાર્ટીના પોસ્ટરોમાં સરકાર, અધિકારીઓ અને જાહેર પ્રતિનિધિઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેટલાક લોકોઍ આ અભિયાન પાછળ કોકરોજ પાર્ટી નામના જૂથની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આવી સંસ્થાઓ વિદેશી ઇસમોના ઇશારે કાર્ય કરી રહી છે, દેશના વિવિધ શહેરો વાપીમાં પણ કહેવાતી આ પાર્ટી દ્વારા અસંતોષ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.

પોલીસ અને ગુચર ઍજન્સીઓ આ સમગ્ર મામલે ગંભીર તપાસ કરે. સોશિયલ મીડિયા મારફતે અફવા, ભડકાઉ ભાષા અથવા ગેરમાર્ગે દોરતા સંદેશો ફેલાવતા લોકો સામે કડક