Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાઘલધરામાં શાકભાજીનો ટેમ્પો વીજ થાંભલા સાથે ભટકાયો

વાઘલધરામાં શાકભાજીનો ટેમ્પો વીજ થાંભલા સાથે ભટકાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૨૧ ઃ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાઘલધરાગામની હદમાં વહેલી સવારે પૂનાથી શાકભાજી ભરીને સુરત તરફ જઈ રહેલો ઍક આઇસર ટેમ્પો નંબર ઍમઍચ ૧૪-જેઍલ-૧૭૧૦ના ટેમ્પાનું આગળનું વ્હીલમાં પંકચર પડતા પુરપાટ ઝડપે દોડી રહેલો ટેમ્પો ક્લીનર સાઈડ ઉપર ખેંચાઈ જતા ટેમ્પો ગટર કુદાવીને વીજ થાંભલા સાથે અથડાયો હતો સદનસીબે ચાલક અને ક્લીનરનો જીવ બચી ગયો છે.