Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

દમણગંગા ટાઈમ્સના પત્રકાર કુલદીપસિંહ રાજપૂતનું સન્માન

દમણગંગા ટાઈમ્સના પત્રકાર કુલદીપસિંહ રાજપૂતનું સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૯ ઃ વલસાડ વેલ્ફર પત્રકાર ઍસોશિયન દ્વારા પારડીના દમણ ગંગા ટાઈમ્સ ના પત્રકાર કુલદીપ સિંહ રાજપુતને ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવ્યો હતો. યુનિક સ્ટોરી બદલ આપવામાં આવેલી ઍવોર્ડ અંગે ઍસોસિયેશનના પ્રમુખ હર્ષદભાઈ આહીર પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખ સહિત વલસાડ જિલ્લાના અને રાજ્યના તમામ પત્રકારોઍ અભિનંદન પધાર્યા હતા પારડી તાલુકામાં નિષ્ઠાપૂર્વક ઈમાનદારીથી સમાચાર કવરેજ કરવા માટે મળેલ ઍવોર્ડ અંગે પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈઍ કુલદીપસિંહ રાજપૂતને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા પારડી પંથક ના લોકોઍ પણ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.