Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી સરગમ આર્ટ ઍકેડેમીના સ્ટુડન્ટ્સ ફરી ઝળક્યા

વાપી સરગમ આર્ટ ઍકેડેમીના  સ્ટુડન્ટ્સ ફરી ઝળક્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૦ ઃ વાપીના સરગમ આર્ટ ઍકેડેમીના વિદ્યાર્થીનું વડોદરામાં નેશનલ આર્ટ પ્રદર્શન તા. ૮, ૯ અને ૧૦ મે ના રોજ ત્રિશક્તિ આર્ટ દ્વારા નેશનલ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. વાપીના સરગમ આર્ટ ઍકેડેમીના વિદ્યાર્થીનું વડોદરામાં નેશનલ આર્ટ પ્રદર્શન તા.૮, ૯ અને ૧૦ મેના રોજ ત્રિશક્તિ આર્ટ દ્વારા નેશનલ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં વાપીના સરગમ આર્ટ ઍકેડેમીના વિદ્યાર્થીના પેઇન્ટિંગ પ્રદર્શની મૂકવામાં આવ્યા છે. વાપીના સરગમ આર ઍકેડમીના ૧૭ અને સૌથી નાની ઉંમર ધરાવતી ૭ વર્ષની  ક્રિવા શાહ અને દીરા સોઢાના પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મુકાયા છે. આ પ્રદર્શન દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઍક્ટર મૌલિક પાઠક અને માહિરાના હાથે વિજેતાઓને સર્ટીફીકેટ આપી બધા કલાકારોનું સન્માન કરવામાં આવશે.