Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી અરજીઍસ હાઈ.નું ધો ૧૨ સા.પ્ર.નું ૯૯.૦૪ ટકા પરિણામ

વાપી અરજીઍસ હાઈ.નું ધો ૧૨ સા.પ્ર.નું ૯૯.૦૪ ટકા પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ શહેરની આર.જી.ઍ.ઍસ. હાઈસ્કૂલ અને આર.ઍચ.ઍસ. મિડલ સ્કૂલ દ્વારા માર્ચ–૨૦૨૬માં લેવાયેલી ણ્.લ્.ઘ્. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીઓઍ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવ્યું છે. શાળાનો કુલ પરિણામ ૯૯.૦૪ ટકા રહ્ના છે, જે શહેર માટે ગૌરવની બાબત ગણાય છે. આ પરીક્ષામાં કુલ ૧૦૪ વિદ્યાર્થીઓ હાજર રહ્ના હતા, જેમાંથી ૧૦૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુણાનુસાર વિદ્યાર્થીઓનું વિતરણ નીચે મુજબ રહ્નાં છે. ખ્૨ ગ્રેડમાં ૧ વિદ્યાર્થી, ગ્૧ ગ્રેડમાં ૧૧, ગ્૨ ગ્રેડમાં ૨૦, ઘ્૧ ગ્રેડમાં ૪૮, ઘ્૨ ગ્રેડમાં ૨૧ અને ઝ઼ ગ્રેડમાં ૨ વિદ્યાર્થીઓ સામેલ છે. શાળાના ટોપર્સમાં પ્રથમ ક્રમે દીપુ દિનેશ મહાતો (૬૨૬/૭૫૦, ૮૩.૪૭ ટકા, ભ્ય્ ૯૨.૫૭), દ્વિતીય ક્રમે શીતલ વિકાસ ઝા (૬૦૬/૭૫૦, ૮૦.૮૦ ટકા, ભ્ય્ ૮૯.૪૭) અને તૃતીય ક્રમે શ્રેયા મયુર પટેલ (૫૯૮/૭૫૦, ૭૯.૭૩્રુ, ભ્ય્ ૮૮.૦૮) રહ્ના છે. શાળા સંચાલન, આચાર્ય તેમજ શિક્ષકવર્ગે વિદ્યાર્થીઓના આ ઉત્તમ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.