Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી નગર પંચાયત હાઈ.નું ધો. ૧૨ સા.પ્ર.નું ઝળહળતું પરીણામ

વાપી નગર પંચાયત હાઈ.નું ધો. ૧૨ સા.પ્ર.નું ઝળહળતું પરીણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ વાપી નગર પંચાયત હાઈસ્કૂલનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું બોર્ડની પરીક્ષાનું બોર્ડનું પરિણામ ૯૨.૭૧ ટકા શાળાના કુલ વિદ્યાર્થીઓ ૭૦ પાસ ૬૪ શાળાનું પરિણામ ૯૧.૪૩ ટકા પ્રથમ ક્રમ હર્ષિતા શ્રીરામ પાટીલ, ભ્ય્ ૯૫.૦૬ (૮૫.૦૦ ટકા) ગ્રેડ, ખ્૨ પ્રિયારાજ પપ્પુ બર્નવાલ, ભ્ય્ ૯૫.૦૬ (૮૫.૦૦ ટકા) ગ્રેડ, ખ્૨ બીજો ક્રમ પુજા લાલુભાઈ નાયકા ભ્ય્ ૯૨.૪૩ ( ૮૨.૧૪ ટકા) ગ્રેડ, ખ્૨ ત્રીજો ક્રમ જાનવી ગણેશભાઈ રોહિત, ભ્ય્ ૮૯.૯૬ (૭૯.૮૬ ટકા) ગ્રેડ, ગ્૧ શાળાનું આ પરિણામ શાળાના આચાર્યનું યોગ્ય આયોજન અને સૌ શિક્ષક મિત્રોની અથાગ મહેનતનું પરિણામ છે.

શાળાનું આટલું ઊંચું પરિણામ આવવા બદલ શાળાના આચાર્ય સુમીતરાજ રોહિત ઍ સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને સૌ શિક્ષક મિત્રોનો તેમની નિષ્ઠાપૂર્વકની અથાગ મહેનત માટે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.