Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં ૩૮ ડિગ્રી તાપમાનમાં છરી, કાતરની ધાર કરી બે ટંકના ભોજન માટે પસીનો પડતો કારીગર

વાપીમાં ૩૮ ડિગ્રી તાપમાનમાં છરી, કાતરની ધાર કરી બે ટંકના ભોજન માટે પસીનો પડતો કારીગર

વાપીમાં ૩૮ ડિગ્રી તાપમાનમાં છરી, કાતરની ધાર કરી બે ટંકના ભોજન માટે પસીનો પડતો કારીગર         

ઍક બાજુ વાપી શહેરના રાજકારણીઓ અને તેમના ટેકેદારો મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોણ જીતશેને કોણ હારશેની ચર્ચા કરી રહ્ના છે તો બીજી તરફ ૩૮ ડિગ્રી તાપમાનમાં ભર બપોરે આ કારીગર સ્કૂટી ઉપર છરી, ચાકુ વેચી કે ધાર તેજ કરી સાત ઍક કલાક સુધી પેટ્યું રળવા પસીનો પડતો જોવા મળ્યો હતો.