Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

બીનવાડામાં ૩૦મો જલારામ જયંતિ મહોત્સવ ઉજવાયો

બીનવાડામાં ૩૦મો જલારામ જયંતિ મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ  વલસાડ તાલુકાના બીનવાડા ગામે આવેલા જલારામ બાપા મંદિરે  જલારામ બાપાની રર૭મી જન્મ જયંતિ ભક્તિ ભાવના માહોલમાં ઉજવાઈ હતી.  સવારે ૭ -૦૦ કલાકે આરતી, ૮-૩૦ થી ૧૨-૦૦ કલાકે સત્ય નારાયણની કથા, બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતી, ૧૨-૩૦ થી મોડી રાત સુધી મહાપ્રસાદ અને રાત્રે ગરબાનો ભવ્ય પ્રોગ્રામ ઉજવાયો હતો. આ પ્રસંગે મહાઆરતીના મુખ્ય યજમાન ગામના જૈમિનભાઈ કે. પટેલે (સરકાર) ભંડારા પેટે અન્નદાન કર્યું તથા  વિપુલભાઈ રતિલાલ પટેલે રૂ. ૫૧,૦૦૦ મહેન્દ્રભાઈ ડી પટેલ (યુ.ઍસ.ઍ.) રૂ. ૩૫,૦૦૧ લક્ષ્મણભાઈ ઍલ. પટેલ (યુ.ઍસ.ઍ.) રૂ.૧૫,૦૦૦ રાજુલાબેન ડી પટેલ પેરિસ રૂ. ૧૧,૦૦૦ દમયંતિબેન ઈશ્વરભાઈ માંગેલા (લંડન) રૂ. ૧૧,૧૧૧ જીજ્ઞાબેન બી. પટેલ (લંડન) રૂ.૧૦,૦૦૦ હસુબેન ઍ. પટેલ (યુ.ઍસ.ઍ.) રૂ.૧૦,૦૦૦ સુમનભાઈ બી. પટેલ (યુ.ઍસ.ઍ.) રૂ. ૧૧,૦૦૦ મહેશભાઈ ઝેડ. પટેલ (યુ.ઍસ.ઍ.) રૂ.૧૧,૧૧૧ સુભાષભાઈ ડી. પટેલ(યુ.ઍસ.ઍ.) રૂ.૧૧,૧૧૧/-, બીપીનભાઈ બી. પટેલ ડુંગરી, રૂ.૧૧,૦૦૦ ગામના સ્વ. ઈશ્વરભાઈ ભગવાનભાઈ પટેલ રૂ. ૧૧,૦૦૦ આશિષભાઈ ભગુભાઈ નાયકા રૂ. ૧૦,૧૫૧, ડૉ. મિતકુમાર કમલેશભાઈ પટેલ રૂ.૧૧,૧૧૧ હિતેશભાઈ પરભુભાઈ ૪ લવિશે ઍન્નાઈસે  ગામના તથા આજુબાજુના વિસ્તારના ભકજનોઍ પણ ઉદાર દિલથી ભંડારા પેટે અન્નદાન તથા રોકડ દાન કર્યું. ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનોઍ મહાપ્રસાદનો લાભ લીધો. સવાર થી મોડી રાત સુધી દર્શનાર્થીઓની ભીડ રહી. આમ શાંતિપૂર્વક પ્રસંગ પૂર્ણ થયો. સમગ્ર ઉત્સવનું આયોજન જલારામ મંદિર સમિતિઍ સમસ્ત ગામજનોના સાથ અને સહકાર થી સંપન્ન થયો હતો.