Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

પારડીમાં અોવરલોડેડ વાહનોથી અકસ્માતની ભીતી

પારડીમાં અોવરલોડેડ વાહનોથી અકસ્માતની ભીતી


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ શિયાળાની સિઝનમાં પારડી તાલુકાના ગામડાઓમાં શેરડી કાપણી શરૂ થઈ ચૂકી છે શેરડી કાપણી કરાવી ટેકટર વાળાઓ ઓવરલોડ શેરડી ભરી જાહેર માર્ગોમાંથી જઈ રહ્ના છીઍ જે અકસ્માત નોતરી શકે છે ઓવરલોડ શેરડી ભરીને ટ્રેક્ટર વાળાઓ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૪૮ અને નાસિક હાઈવે ખાસ કરીને ઉપયોગમાં લેતા હોય છે 

જેના કારણે વાહન ચાલકો કોઈ વખત અકસ્માતમાં સંપડાઈ જતા હોય છે જેથી ઓવરલોડ શેરડી થી ભરેલી ટ્રોલી ટ્રક ને ચોક્કસ નિયમ પ્રમાણે શેરડી ભરવા જોઈઍ જેના લીધે અકસ્માત થતા અટકાવી શકાય છે વહીવટી તંત્ર પણ આ રીતે ઓવરલોડ જતા ટ્રેક્ટર વાળાઓ સામે પગલાં લેવા જોઈઍ જેથી અકસ્માત થતા અટકાવી શકાય છે.