ઉમરગામની કંપનીઓના સ્ટોલની મુખ્યમંત્રીઍ મુલાકાત લીધી
- byDamanganga Times
- 30 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ઍક ઍક્સ્પોનું આયોજન કરાયું હતું. આમાં ઉમરગામની સિટિઝન અમ્બ્રેલા, સરક્લિપ્સ અને કાર્બન સ્ટીલ જેવી કંપનીઓઍ ભાગ લીધો હતો.ઉત્પાદનો અને -ગતિનું અને કાર્બન સ્ટીલ જેવી કંપનીઓઍ ભાગ લીધો હતો.
તેમણે પોતાના ઉત્પાદનો અને પ્રગતિનું પ્રદર્શન કર્યું.ઍક્સ્પો દરમિયાન મુખ્યમંત્રીઍ ઉમરગામની કંપનીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે ઉદ્યોગકારો સાથે વાતચીત કરી અને તેમના પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું.
કંપનીના પ્રતિનિધિઓઍ જણાવ્યું કે તેઓ મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા થઈ રહેલા કયા છો ન મુખ્યમંત્રીઍ બિરદાવ્યા અને ઉમરગામ પ્રત્યે વિશેષ આદર વ્યક્ત કર્યો. તેમણે સમસ્યાઓના ઉકેલની ખાતરી પણ આપી હતી.
મુખ્યમંત્રીની મુલાકાતથી ઉદ્યોગકારોમાં ઉત્સાહ જોવા મળ્યો. આનાથી ઉમરગામના ઔદ્યોગિક ક્ષેત્રની ઓળખ વધુ વ્યાપક બની અને મેક ઇન ઇન્ડિયામાં તેમના યોગદાનનો સંદેશ પહોંચ્યો. પ્રયત્નશીલ છે.
