Damanganga Times.

Damanganga Times.

October 29, 2026

વાપીમાં પ્રકાશોત્સવ દિવાળી માટે દીવડા અને રંગોળીના સ્ટોલ શરૂ

વાપીમાં પ્રકાશોત્સવ દિવાળી માટે દીવડા અને રંગોળીના સ્ટોલ શરૂ


દિવાળીને ગણતરીના દિવસો બાકી રહેતા વાપીના બજારોમાં દિવાળી સજાવટની સામગ્રીના સ્ટોલ સજી ઉઠ્યા છે. દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાપીમાં ઠેર ઠેર માટીના રંગબેરંગી દીવડા, રંગોળીના રંગો અને તોરણોનું વેચાણ શરૂ થયું છે. ગ્રાહકોને આકર્ષવા વેપારીઓઍ ઇકો-ફ્રેન્ડલી દીવા અને હેન્ડમેડ સજાવટની વસ્તુઓ પણ મૂકી છે. વાપી દમન રોડ ઉપર આવા સ્ટીલની હારમાળા દેખાય છે.