Damanganga Times.

Damanganga Times.

October 13, 2026

વલસાડમાં ગણપતી ચિત્ર સ્પર્ધામાં ૧૧૦૦ બાળકોઍ ભાગ લીધો

વલસાડમાં ગણપતી ચિત્ર સ્પર્ધામાં ૧૧૦૦ બાળકોઍ ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ ડો. પ્રવીણભાઈ તોગડિયા દ્વારા રચિત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા હિન્દુ હેલ્પલાઈન દ્વારા બચ્ચે હી આગે અભિયાન અંતર્ગત ગણેશ ઉત્સવ દરમિયાન ગણપતી મંડપો મા અને ત્યાર બાદ શાળાઓ ગણેશ ચિત્ર સ્પૃધાનુ આયોજન કર્યું હતું. બાળકો મા ધર્મના સંસકારો પ્રગટે તથા ભગવાન ગણેશજી મહારાજની શ્રદ્ધા ઉતપન્ન થાય ઍવા હેતુ સાથે લાંબા ગાળાનુ અભિયાન ચલાવવામાં આવેલું જેમાં ૧૧૦૦ જેટલા બાળકોઍ ભાગ લીધો હતો. હિન્દુ હેલ્પલાઈનના વલસાડ જીલ્લા પ્રમુખ સ્વરૂપરૂપરામ સુથારના નેતૃત્વમા ચલાવવામાં આવેલું આ અભિયાનમા પહેલા શ્રીગણેશ ચિત્રકામ અભિયાન ચલાવવામાં આવેલું અને ત્યારબાદ ભાગ લેનાર તમામ ૧૧૦૦ બાળકોને સર્ટિફિકેટ ઍનાયત કરવામાં આવ્યાં હતા.