Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

વાપી રોફેલ યુર્નિ.ની વિદ્યાર્થીઅોને કુસ્તીમાં રાજયકક્ષાઍ ૭ મેડલ મળ્યા

વાપી રોફેલ યુર્નિ.ની વિદ્યાર્થીઅોને કુસ્તીમાં રાજયકક્ષાઍ ૭ મેડલ મળ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૯ ઃ ગુજરાત રાજ્ય કક્ષાની લ્ફૂઁજ્ઞ્ંશ્વ ષ્શ્વફૂસ્ન્દ્દશ્રજ્ઞ્િઁં ્રૂ ઞ્શ્વફૂણૂં-ય્ૃંર્ીઁ ષ્શ્વફૂસ્ન્દ્દશ્રજ્ઞ્િઁં ઘ્ર્ત્ર્ીષ્ટજ્ઞ્ંઁસ્ન્ત્ર્જ્ઞ્ષ્ટ, પાટણ ખાતે રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓઍ ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન કરી કુલ ૭ મેડલ પ્રા કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સ્પર્ધામાં કરિના કલ્પેશ કોલ્ટે (વ્ળ્ ગ્.ઘ્ૃં) ઍ ૬૫ કિગ્રા વજન વર્ગમાં, સ્નેહા રમેશ યાદવ (જ્ળ્ પ્ગ્ખ્) ઍ ૬૮ કિગ્રા, ઇરફાન મોન્ડલ (જ્ળ્ ગ્ગ્ખ્) ઍ ૬૦ કિગ્રા ગ્રીકો-રોમન કેટેગરીમાં, ઉઝૈર ખાન (જ્ળ્ ગ્ગ્ખ્) ઍ ૫૭ કિગ્રા તથા આદિલ ખાન (લ્ળ્ પ્ગ્ખ્) ઍ ૭૯ કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ મેળવી શાનદાર સિદ્ધિ હાંસલ કરી હતી.  આ ઉપરાંત વિશાલ યાદવ (વ્ળ્ ગ્ગ્ખ્) ઍ ૫૭ કિગ્રા તથા લક્ષ્મી યાદવ (જ્ળ્ ગ્ગ્ખ્) ઍ ૬૫ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્રા કરી સંસ્થાનું નામ રોશન કર્યું હતું. મેદાનમાં ઉતરે જે હિંમત લઈને, જીતે છે તે પોતાની મહેનત લઈને; પસીને સિંચાય જ્યારે સફળતાનું મેદાન, ત્યારે ગૌરવથી ઊંચું થાય સંસ્થાનું નામ. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમની અથાગ મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ અને રમત પ્રત્યેના સમર્પણનું પ્રતિબિંબ છે. આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. સંઘર્ષની આગમાં તપીને જે નીખરે, તે જ સફળતાના શિખર પર પહોંચે; મેડલ તો માત્ર નિશાની છે મહેનતની, ખરી જીત તો સપનાં સાકાર થવાની છે. રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. વિકાસ દેસાઈ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પ્રિન્સીપાલ ડૉ. પ્રિયકાન્ત વેદ, મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડૉ. કેદાર શુક્લા તથા તમામ સ્ટાફમિત્રોઍ તેમજ ટ્રસ્ટીઓઍ  વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી તેમના ભવિષ્યમાં પણ તેઓ રમતગમત ક્ષેત્રે વધુ ઊંચી સિદ્ધિઓ પ્રા કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.