Damanganga Times.

Damanganga Times.

September 23, 2026

વાપીમાં દુકાનમાં સીસીટીવી ન લગાવનાર સામે ગુનો

વાપીમાં દુકાનમાં સીસીટીવી ન લગાવનાર સામે ગુનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૨૨ ઃવલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ડુંગરા પોલીસે ઍક દુકાનદાર સામે ગુનો નોંધ્યો છે.

પોલીસ કરવડ, વાપી, નાનપોંઢા રોડ પર સાંઈવીર ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ તેજીયા ટાયર દુકાનમાં તપાસ કરતા દુકાનમાં સી.સી.ટી.વી કેમેરા લાગેલા ન હતાં. પૂછતાછમાં મોહમ્મદ શહાબુદ્દીન મોહમ્મદ જેનુલ હક જાતે અંસારી ઉ.વ.૩૭, રહે. કરવડ, માલિકનું બહાર આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ વલસાડના જાહેરનામા મુજબ દરેક ધંધાકીય ઍકમમાં સીસીટીવી ફરજિયાત છે. જાહેરનામાનો ભંગ થતાં પોલીસે પંચનામુ કરી ગ્ફલ્ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.