Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

નેવરીમાં વાછરડીના પેટમાંથી ગાંઠનું સફળ ઓપરેશન કરાયું

નેવરીમાં વાછરડીના પેટમાંથી ગાંઠનું સફળ ઓપરેશન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૧ ઃ વલસાડ જિલ્લા માં પારડી તાલુકો અને નેવરી ગામ મા ફરતું દવાખાની અંદર ઍક ઇમર્જન્સી કેસ આવ્યો હતો તો અમારી ઍમ્બ્યુલન્સ ત્યાં તાત્કાલિક સારવાર માટે પહોંચી ગઈ હતી ત્યાં જઈને ડોક્ટરે જોતા વિનોદ ભાઈ ના ઘરે ૩ મહિના ની વાછરડી ને પેટમાં સારણ ગાંઠ (શ્ૃણુજ્ઞ્શ્રર્જ્ઞ્ણૂશ્ર ણ્ફૂશ્વઁર્જ્ઞ્ી) થયેલી જણવા મળી હતી તેથી ડૉકટર ઍ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ઍમને શ્ૃણુજ્ઞ્શ્રર્જ્ઞ્ણૂશ્ર ણ્ફૂશ્વઁર્જ્ઞ્ી છે તો ત્યાં પોહચેલા ફૂશ્વજ્ઞ્ શ્વિંફૂફૂઁ ર્ત્ર્ફૂશ્રદ્દત્ર્ સ્ન્ફૂશ્વરુજ્ઞ્ણૂફૂસ્ન્ સંસ્થા ના ડોક્ટર સ્વાતી ગાવિત, ડૉ હેતલ, ડૉ ચિરાગ અને પાઇલોટ હિરેન, અશોક, ક્રિપાલ મળી ને હરણીયા ને મૂળ માં થી કાઢી ને ઓપરેશન કર્યું હતું અને હરણ્યા નાં દુખાવા માંથી મુકત કરવામાં આવી હતી.  આ રીતે ઍમનો જીવ બચાવા માં આવ્યો હતો ઍ બદલ પશુ માલીક ઍ ચ્પ્ય્ત્ શ્વિંફૂફૂઁ ર્ત્ર્ફૂશ્રદ્દત્ર્ સ્ન્ફૂશ્વરુજ્ઞ્ણૂફૂસ્ન્ સંસ્થા અને ઍમના ડોક્ટર અને પાયલોટને આભાર માનવામાં આવ્યો હતો.