Damanganga Times.

Damanganga Times.

September 22, 2026

દાનહ વારલી સમાજ સંગઠને પ્ગ્ગ્લ્માં પસંદગી થયેલા વિદ્યાર્થીઅોને શુભેચ્છા પાઠવી

દાનહ વારલી સમાજ સંગઠને પ્ગ્ગ્લ્માં પસંદગી થયેલા વિદ્યાર્થીઅોને શુભેચ્છા પાઠવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૧ ઃ દાદરા નગર હવેલી વારલી સમાજ સંગઠન દ્વારા આદિવાસી વારલી સમાજના વિદ્યાર્થીઓઍ ફચ્ચ્વ્ શ્ઞ્ ૨૦૨૬ની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી ર્ફીં પ્ફૂફુર્જ્ઞ્ણૂશ્ર ચ્ફુ્યર્ણૂદ્દજ્ઞ્ંઁ ર્ીઁફુ ય્ફૂર્સ્ન્ફૂશ્વણૂત્ર્ ત્ઁસ્ન્દ્દજ્ઞ્દ્દ્યદ્દફૂ ખાતે પ્ગ્ગ્લ્ના અભ્યાસ માટે પસંદગી મેળવતા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે વારલી સમાજ સંગઠનના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા અને પરિવારજનોની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને સમાજ માટે ગૌરવની વાત ગણાવી આગેવાનોઍ અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પ્ગ્ગ્લ્માં પસંદગી મેળવનાર વિદ્યાર્થીઓમાં ઉન્નતિ ધર્મેશ કાંકવા (ચિખલી), રોનિત રામા ટોકરે (સિંદોની), સલોની સોન્યા વરઠા (સાયલી), ગુરવ જીગનિતા દિપક (ઘોડબારી), કાંકડ નિક્કી માલજી (સુરંગી), ખરપડિયા હરષના સંજયભાઈ (ઘોડબારી), ઢીંઢા તનિષ્ક જુગલભાઈ (ચિંચપાડા) અને બીજ રોહન લક્ષી (દુધની)નો સમાવેશ થાય છે.ુ વારલી સમાજના આ યુવાનો ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે, પોતાના પરિવાર, સમાજ તેમજ દાદરા નગર હવેલીનું નામ રોશન કરે અને ડોક્ટર બની સમાજની સેવા કરે તેવી શુભકામનાઓ સાથે વારલી સમાજ સંગઠનના આગેવાનોઍ તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.