વાપી હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ ૨ વાહનચાલક સામે ગુનો દાખલ
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વાપી ટ્રાફિક પોલીસે બે અલગ-અલગ કેસમાં ટ્રાફિકને અડચણરૂપ અને ભયજનક ડ્રાઇવિંગ કરનારા ચાલકો સામે કાર્યવાહી કરી છે.
પ્રથમ કેસમાં ઍ.હે.કો. વિષ્ણુભાઈ દેસાઈઍ વૈશાલી બ્રિજ પાસે વ્સ્લ્ શોરૂમ સામે જાહેર રોડ પર આઈસર ટેમ્પો ઞ્થ્-૨૭-વ્થ્-૧૪૯૮ ને ભયજનક રીતે પાર્ક કરી રાહદારીઓ અને વાહનોને અડચણરૂપ કરનાર ચાલક વિશ્રામ લાલુ આહીર (૫૦)નું વાહન કબ્જે કરી ગ્ફલ્ ૨૮૧ હેઠળ ગુનો નોંધ્યો છે. બીજા કેસમાં બલીઠા જકાતનાકા બ્રિજ પર રોંગ સાઈડમાં છોટા હાથી ઞ્થ્-૧૫-ખ્ક્ષ્-૦૧૮૬ પુરઝડપે હંકારતા ચાલક કામરાન અંસારી (૨૬, ડુંગરી) ને ઍ.હે.કો. સતિષચંદ્રે ઝડપી ગ્ફલ્ ૨૮૧ અને પ્સ્ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
