Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈઍ વીઆઈઍ ઓડિટોરિયમની મુલાકાત લીધી

 પદ્મભૂષણ શ્રી રજ્જુભાઈઍ વીઆઈઍ ઓડિટોરિયમની મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ આજે વાપી વિઆઈઍના પ્રથમ પ્રમુખ અને યુપીઍલના સ્થાપક તેમજ પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ વાપીની મુલાકાતે આવ્યા હતાં. તે દરમિયાન તેઓઍ વાપી જીઆઇડીસીના શ્રી કનુભાઈ દેસાઈ વીઆઈઍ ઓડિટોરિયમની ખાસ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે વીઆઈઍના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, વીઆઇઍના ઍડવાઇઝર બોર્ડના મેમ્બર મિલનભાઈ દેસાઈ, યોગેશભાઈ કાબરીયા, કલ્યાણજી બેનરજી, વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન મગનભાઈ સાવલિયા, કલ્પેશભાઈ વોરા સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતા