Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

વાપીના ૪૫ હજાર ગ્રાહકોના ઘરનું બજેટ પર ભારણ

વાપીના ૪૫ હજાર ગ્રાહકોના ઘરનું બજેટ પર ભારણ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ વાપી તા  ગુજરાત ઍનર્જી દ્વારા ઘરેલુ ભ્ફઞ્ ગેસના ભાવમાં રૂ ૨.૨૦નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
કંપની દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવેલા મેસેજ મુજબ તા.૦૩/૦૯/૨૦૨૬થી ઘરેલુ ભ્ફઞ્ ગેસનો નવો ભાવ રૂ.૫૩.૨૨ પ્રતિ લ્ઘ્પ્ (ટેક્સ સાથે) રહેશે. અગાઉ આ ભાવ રૂ.૪૯.૦૨  હતો, ઍટલે સીધો રૂ.૨.૨૦નો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને વડોદરા ગેસ લિમિટેડ સહિતની સિટી ગેસ કંપનીઓઍ પણ ભાવ વધાર્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં ન્ફઞ્ ના ભાવમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે આ વધારો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્નાં છે. વધારાને કારણે વાપી પંથકના ૪૫ હજાર જેટલા સામાન્ય ગ્રાહકને મહિને ગ્રાહક દીઠ રૂ.૫૦થી ૧૦૦ નો વધારાનો બોજ પડશે.