Damanganga Times.

Damanganga Times.

August 31, 2026

જીરવલનું ‘વન ટ્રી’ યુવાનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યું

જીરવલનું ‘વન ટ્રી’ યુવાનો માટે સેલ્ફી પોઈન્ટ બન્યું


કપરાડા, નાનાપોંઢા તાલુકા અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વન ટ્રી નામે પ્રસિદ્ધ પામેલું આ સ્થળે મોટી સંખ્યામાં યુવાઓનો ઘસારો જોવા મળે છે. સેલ્ફી માટે ઉત્તમ સ્થળમાનું આ સ્થળ ઍક હોવાનું યુવાઓ જણાવી રહ્ના છે. આ ડુંગર પર ઍક માત્ર વૃક્ષ સાથે આજુબાજુના વિસ્તારનું આહલાદક અને મનમોહક વાતાવર મોજ માંણતા યુવાઓ માટેનું કેન્દ્ર બની ગયું છે.