Damanganga Times.

Damanganga Times.

August 27, 2026

દાનહમાં ઈદે મિલાદ નિમિત્તે નિકળેલા જુલુસમાં સેîકડો લોકો જાડાયા

દાનહમાં ઈદે મિલાદ નિમિત્તે નિકળેલા જુલુસમાં સેîકડો લોકો જાડાયા


સેલવાસ, તા.૨૬ ઃ સેલવાસમાં પયગંબર મુહમ્મદ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લ આ જુલુસ જામા મસ્જિદ અને બાવીસા ફળિયાથી શરૂ થયો હતો. બંને જુલુસ કિલવાણી નાકા ખાતે ભેગા થયા હતા. ત્યારબાદ આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો, જેમાં કલેક્ટર ઓફિસ રોડ અને ટોકરખેડાનો સમાવેશ થાય છે, અને અંતે જામા મસ્જિદ ખાતે સમા થયો હતો.
જુલુસ દરમિયાન મુસ્લિમ સમુદાયે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. જુલુસ વિવિધ માર્ગો પરથી પસાર થતાં લોકોઍ પરસ્પર ભાઈચારો અને સંવાદિતાનો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જરૂરી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.