ભીમપોરમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૫ ઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ૧૦ વર્ષના સ્વચ્છતા અને વિકાસલક્ષી કાર્યકાળ દરમિયાન દમણમાં સ્વચ્છતા, સુંદરતા અને જાહેર સુવિધાઓના ક્ષેત્રે થયેલા પ્રયાસોને જનભાગીદારી સાથે આગળ વધારવાના સંકલ્પ સાથે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઙ્કઘ્શ્રર્ફૂઁ લ્જ્ઞ્શ્રરુફૂશ્વ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર ચ્સ્ર્ન્દ્દીદ્દફૂ – ઘ્શ્રર્ફૂઁ ગ્ત્ર્જ્ઞ્ૃષ્ટંશ્વફૂ – ઘ્શ્રર્ફૂઁ ર્ઝ઼ીર્ીઁઙ્ખ અભિયાન અંતર્ગત લ્જ્ઞ્શ્રરુફૂશ્વ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર ચ્સ્ર્ન્દ્દીદ્દફૂ, ગ્ત્ર્જ્ઞ્ૃષ્ટંશ્વફૂ ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું. ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ઉદય પટેલના આહ્વાન પર યોજાયેલા આ અભિયાનમાં લ્જ્ઞ્શ્રરુફૂશ્વ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર ચ્સ્ર્ન્દ્દીદ્દફૂ, ગ્ત્ર્જ્ઞ્ૃષ્ટંશ્વફૂના ૧૫૦ થી વધુ સફાઈ કર્મચારીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત લ્જ્ઞ્શ્રરુફૂશ્વ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર ચ્સ્ર્ન્દ્દીદ્દફૂમાં આવેલી વિવિધ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વજ્ઞ્ફૂસ્ન્ના બ્રૂઁફૂશ્વસ્ન્, ર્પ્ીઁર્ીફિંફૂઁદ્દ તથા ખ્્યદ્દત્ર્ંશ્વજ્ઞ્દ્યફૂફુ ય્ફૂષ્ટશ્વફૂસ્ન્ફૂઁર્દ્દીદ્દજ્ઞ્રુફૂસ્ન્ પણ અભિયાનમાં જોડાયા અને સ્વચ્છતા કાર્યમાં સક્રિય સહયોગ આપ્યો. ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહી અભિયાનમાં સહભાગી બન્યા. સરપંચ ઉદય પટેલે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર પંચાયતની જવાબદારી નથી, પરંતુ ઉદ્યોગો, કામદારો અને સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.
સૌના સહયોગથી જ સ્વચ્છ અને સુંદર ભીમપોર તથા દમણનું નિર્માણ શક્ય છે આ સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર લ્જ્ઞ્શ્રરુફૂશ્વ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વર્જ્ઞ્ીશ્ર ચ્સ્ર્ન્દ્દીદ્દફૂની તમામ ત્ઁફુ્યસ્ન્દ્દશ્વજ્ઞ્ફૂસ્ન્ બ્રૂઁફૂશ્વસ્ન્, ર્પ્ીઁર્ીફિંફૂઁદ્દ, ખ્્યદ્દત્ર્ંશ્વજ્ઞ્દ્યફૂફુ ય્ફૂષ્ટશ્વફૂસ્ન્ફૂઁર્દ્દીદ્દજ્ઞ્રુફૂસ્ન્ તથા ૧૫૦ થી વધુ સફાઈ કર્મચારીઓનો ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ અભિયાન દ્વારા ૧૦ વર્ષ સુશાસન અને સ્વચ્છતા*ના સંદેશ સાથે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ અને જનભાગીદારી વધારવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
