વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ફ્રેશર્સ પાર્ટી યોજાઈ
- byDamanganga Times
- 26 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃૅં આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજ, વાપી દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત માટે કનુભાઈ દેસાઈ સ્ત્ખ્ હોલ, વાપી ખાતે ભવ્ય ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્ત્ખ્ના પ્રમુખ સતીશભાઈ પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, સેક્રેટરી કલ્પેશભાઈ વોરા તથા ઍક્ઝિક્યુટિવ કમિટી સભ્ય સંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્ના હતા સાથે કલ્પેશભાઈ વોરાઍ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, ડ્રામા અને સિંગિંગની વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. સાથે જ ઘ્ય્, ન્ય્ તથા ઞ્લ્ અને થ્લ્ની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્શ્વ. જ્શ્વફૂસ્ન્ત્ર્ફૂશ્વ અને પ્સ્ન્. જ્શ્વફૂસ્ન્ત્ર્ફૂશ્વની પસંદગી પણ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓઍ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ દ્વારા તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ સમગ્ર ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કોલેજની ઘ્્યશ્રદ્દ્યર્શ્વીશ્ર ઘ્ૃંજ્ઞ્દ્દદ્દફૂફૂ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ નવી શરૂઆત અને સુંદર યાદો સાથેનો ઍક યાદગાર પ્રસંગ બની રહ્ના હતો.
