વલસાડ લીલાપોર બ્રીજ પાસેથી દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 26 August, 2026
વલસાડ તા ૨૫ ઃ વલસાડ ઍલસીબીઍ બાતમી આધારે વલસાડ કાશ્મીરનગરથી લીલાપુર જતા રોડ પર, ઓરંગા બ્રિજ પાસે વોચ ગોઠવી કાર નંબર ઞ્થ્-૧૫-ઘ્પ્-૯૩૮૭ની ડીકીમાંથી રૂપિયા ૨,૭૭,૯૨૦ ,૫ લાખનો દારૂ ઝડપી પાડી કાર, ૨ મોબાઇલ ફોન મળી કુલ ૭.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ સાથે જેકીકુમાર જેરામભાઇ પટેલની ધરપકડ કરી છે. જયારે પોલીસે અનિલભાઇ અને ગોલુભાઇ બંને રહે. સુરત નામના બે આરોપી ને વોન્ટેજાહેર કર્યા છે.
