શ્રાવણનો પ્રથમ સોમવાર અને નાગ પંચમી
- byDamanganga Times
- 18 August, 2026
શ્રાવણનો પ્રથમ સોમવાર અને નાગ પંચમીના પવિત્ર દિવસે રાજયના ઍકમાત્ર હિલસ્ટેશન સાપુતારાના સર્પગંગા તળાવના કિનારે આવેલા નાગેશ્વર મહાદેવ અને બીલમાળ અર્ધ નારેશ્વર નાગ જ્યોર્તિલિંગ મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડતા હરહર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યા હતાં. બીલમાળ મંદિરે કુદરતી વાતાવરણ વચ્ચે ભાવિકોઍ શિવજીનો જળાભિષેક કરવાનો લાભ પણ લીધો હતો.
