Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

દમણની શ્રીનાથજી કોલેજમાં ફ્રેશર અને ફેરવેલ પાર્ટી યોજાઈ

દમણની શ્રીનાથજી કોલેજમાં ફ્રેશર અને ફેરવેલ પાર્ટી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૦ ઃ  દમણ ખાતે આવેલ શ્રીનાથજી ગ્રુપ ઓફ કોલેજમાં તા.૮મી ઓગષ્ટના રોજ ફ્રેશર અને ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઍમાં વિદ્યાર્થીઓઍ ગૃપ ડાન્સ અને સોલો ડાન્સ પરફોર્મ કર્યા હતાં, આ વર્ષે છેલ્લા વર્ષમાં પાસ થનાર વિદ્યાર્થીઓને ભવ્ય રીતે ફેરવેલ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંચાલક મંડળ દ્વારા કોલેજના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.