Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

ઉમરગામની ઍમ.ઍમ. હાઈ.ના વિદ્યાર્થીઓે અબેકસ સ્પર્ધામાં ઝળકયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૩ ઃ ઍસ.ઍસ.વી. જ્ઞાન કેન્દ્ર, ઞ્ત્ઝ઼ઘ્, ઉમરગામ ખાતે અબેકસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આસપાસની વિવિધ શાળાઓમાંથી કુલ ૧૦૯ વિદ્યાર્થીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉમરગામની ઍમ.ઍમ. હાઈસ્કૂલના ૧૮ વિદ્યાર્થીઅોઍ ભાગ લીધો હતો. 

 સ્પર્ધામાં કુ. સિદ્ધિ બટુકભાઈ કામલીઍ પોતાની કેટેગરીના વિથ ફોર્મ્યુલા વિભાગમાં તૃતીય સ્થાન જયારે આનંદ રવિન્દ્રકિશોર તિવારીઍ વિથઆઉટ ફોર્મ્યુલૉ વિભાગમાં પ્રથમ સ્થાન પ્રા કરીને શાળા, વાલીઓ તથા સમગ્ર ઉમરગામનું નામ ગૌરવપૂર્વક ઉજ્જવળ કર્યું. આ સિદ્ધિ માટે ઉમરગામ ઍજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીમંડળ અને શાળા પરિવારે વિદ્યાર્થીઅોને અભિનંદન આપ્યા હતાં. 