Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વલસાડ સિવિલમાંથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો

વલસાડ સિવિલમાંથી બાઈક ચોરીનો આરોપી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ અઠવાડિયા અગાઉ વલસાડના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાક કરેલી બાઇકની ચોરી થતાં  વલસાડ સીટી પોલીસની ટીમે બાસ્મેદારની બાતમી આધારે સિવિલ હોસ્પિટલ નજીકથી બીલીમોરાના ચોરને ઝડપી પાડ્યો હતો. 

 વલસાડના સિવિલ હોસ્પિટલ પર રોહિતભાઈ સંજયભાઈ વાઘમારે તા.૧૨/૦ ૬-૨૦૨૬ના રોજ પોતાની હોન્ડા શાઇન બાઇક ઞ્થ્/૧૫/ગ્ભ્/૦૫૬૯ને ગયો હતો. અને  સિવિલ હોસ્પિટલમાં ર્પાકિંગ કરી હતી. જે દરમિયાન કોઈ ચોર ઈસમ બાઈક ચોરી ગયો હતો. જે અંગે વલસાડ સીટી પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સિટી પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપી હૈદરઅલી ઉર્ફે આઝાદ ખાન બરગતી ખાન રહે. બિલીમોરા જીઆઇડીસીને માસ્ટર કી સાથે સિવિલ હોસ્પિટલ નજીકથી ઝડપી પાડી જેલમાં ધકી લીધો હતો. આ બાઈક ચોર   માસ્ટર કીની મદદથી તે અન્ય વાહનોના લોક પણ ખોલી શકતો હોવાથી પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.