Damanganga Times.

Damanganga Times.

June 13, 2026

સલવાવમાં કચરો નાખવાનું ના પાડતાં મહિલાનું માથુ ફોડયું

સલવાવમાં કચરો નાખવાનું ના પાડતાં મહિલાનું માથુ ફોડયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૨ ઃ  વાપીના સલવામાં ઘર આગળ કચરો નાખવામાં ના પાડતા પાડોશી ઍ મહિલાનું પથ્થર મારી માથું ફોડ્યું હતું. પોલીસ સુત્રો દ્વારા પ્રા વિગત મુજબ વાપીના સલવાવ બુધાના ફળિયામાં રહેતી અને ઉમરગામના ઍક ગામમાં પરણેલી સુમિત્રાબેન જીતેન્દ્ર દુપડા તેના પિયર રહેવાં આવી હતી ત્યારે તેમના પાડોશી હેમાંગીની જીગરભાઈ દુબળા તેમણે સુમિત્રાબેનના ઘર આગળ કચરો નાખતા હેમાંગીની બેને ના પાડી જેથી હેમાંગીનીબેને ગાળા ગાળી કરી ઝઘડો કરી ટુકડો સુમિત્રાબેનના માથામાં માર્યો હતો સુમિત્રાબેનને છોડાવવા પડેલ તેની દીકરીને પણ હેમાંગીની તેના પતિ જીગરભાઈ મીનાબેન ઝપાઝપી કરી હતી. ઘટના અંગે સુમિત્રાબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી