હવે ચોમાસુ માથે આવી ગયું છે અને આકાશમાં વાદળોનો ઘેરાવો પણ થવા માંડયો છે. વાતાવરણમાં સૂર્યનો આકરો તાપ પણ ઍને કારણે થોડો ધીમો પડયો છે. કયાંક છૂટાછવાયા વરસાદી છાંટાના સમાચાર પણ આવી રહ્ના છે ત્યારે લોકો અમીછાંટણા કયારે થાય ઍની રાહ જાતા થયા છે. દમણમાં રામસેતુ પ
- byDamanganga Times
- 11 June, 2026
હવે ચોમાસુ માથે આવી ગયું છે અને આકાશમાં વાદળોનો ઘેરાવો પણ થવા માંડયો છે. વાતાવરણમાં સૂર્યનો આકરો તાપ પણ ઍને કારણે થોડો ધીમો પડયો છે. કયાંક છૂટાછવાયા વરસાદી છાંટાના સમાચાર પણ આવી રહ્ના છે ત્યારે લોકો અમીછાંટણા કયારે થાય ઍની રાહ જાતા થયા છે. દમણમાં રામસેતુ પર અરબી સમુદ્ર પરથી ઉઠી રહેલા વાદળોનો અદ્દભુત નજારો સાંજે અનેરુ દૃશ્ય સર્જી રહયો છે. (તસવીર ઃ પ્રદીપ ભાવસાર)
