Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

આહવામાં પૂર્વ રાષ્ટ્રપતિનું સાલ અોઢાડી સન્માન કરાયું

આહવામાં પૂર્વ રાષ્ટ્રપતિનું સાલ અોઢાડી સન્માન કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૭ ઃ પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ મા. રામનાથ કોવિંદ પોતાના પરિવાર સાથે નવસારી તથા આહવા ડાંગની મુલાકાતે પધાર્યા હતા દરમિયાન ચીખલી તાલુકા કોળી પટેલ સમાજ મંડળના પ્રમુખ સમીરભાઈ પટેલ અન્વેષક રવજીભાઈ પટેલ, સહમંત્રી દિનેશભાઈ પટેલ તથા ભારતીબેન પટેલ દ્વારા આહવા ખાતે જઈ મા. રામનાથ કોવિંદનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં જોઈ શકાય છે.