Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

ગણદેવી-નવસારી સ્ટેટ હાઈવે પર ટ્રક પલ્ટી

ગણદેવી-નવસારી સ્ટેટ હાઈવે પર ટ્રક પલ્ટી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૧૬ ઃ ગણદેવી-નવસારી મુખ્ય માર્ગ ઉપર સોમવારે મળસ્કે ૨ઃ૩૦ કલાકનાં અરસામાં ગણદેવીથી નવસારી તરફ પુરપાટ ઝડપે દોડતી ટ્રક નં જીજે-૧૯-વી- ૧૧૨૪ ખખવાડાગામનો વળાંક કાપી ન શકતા પલ્ટી હતી. નવસારી ગણદેવી માર્ગનાં નવીનીકરણ વેળા બમ્પ કાઢી નાખવામાં આવ્યા છે. જેને કારણે વાહનો પુરપાટ ઝડપે દોડે છે.