Damanganga Times.

Damanganga Times.

March 17, 2026

વાપી રોફેલ યુર્નિ.ની વિદ્યાર્થીનીઅો Rugby લીગમાં રનર્સઅપ બની

વાપી રોફેલ યુર્નિ.ની વિદ્યાર્થીનીઅો Rugby લીગમાં રનર્સઅપ બની


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૫ ઃ અસ્મિતા ય્્યણિંક્ક લીગ ગુજરાત સ્ટેટ દ્વારા ગાંધીનગર ખાતે  તારીખ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ ઍસોસિઍશન જિલ્લાની રગ્બીની ટીમમાં રજ્જુ  શ્રોફ રોફેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ જેમકે સાધના પ્રસાદ (લ્ળ્ગ્ ગ્ખ્), આંચલ માલ (જ્ળ્ ગ્ગ્ખ્) અને કુમકુમ યાદવ (જ્ળ્ગ્ખ્) આ વિદ્યાર્થીનીઓઍ સેકન્ડ રનર અપ બન્યા હતાં. તેથી વલસાડ જિલ્લાનું અને રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આ વિદ્યાર્થીનીઓને રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. વિકાસ દેસાઈ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. પ્રિયકાન્ત વેદ અને મેનેજમેન્ટ વિભાગના ડીન ડૉ. કેદાર શુક્લા તેમજ શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ. દિલીપ ઘોલપે માર્ગદર્શન આપી અભિનંદન પાઠવ્યા હતાં.