Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

માજી રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસ ડાંગમાં

માજી રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસ ડાંગમાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ૧૪ અને ૧૫ માર્ચના રોજ ડાંગ જિલ્લાની મુલાકાતે પધારી રહ્નાં છે.તેમની આની મુલાકાત બાબતે  આહવા ખાતે ઍક મહત્વની બેઠક યોજાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, આ બે દિવસો દરમિયાન ભૂતપૂર્વ ઉપરરાષ્ટ્રપતિ ડાંગ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના મારુતિ મંદિરમાં દર્શન અને આરતીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે તા.૧૫મી માર્ચના રોજ આહવા તાલુકાના ઇસદર ગામે આયોજિત નવનિર્મિત મંદિરોના લોકાર્પણ સમારંભમાં પણ સહભાગી થશે.