Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડની શ્રી R.M.& V.M. દેસાઈ શાળાનું ગૌરવ

વલસાડની શ્રી R.M.& V.M. દેસાઈ શાળાનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ શ્રી આર.ઍમ. ઍન્ડ વી.ઍમ. દેસાઈ શાળા (અંગ્રેજી માધ્યમ) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા મન્થલી સ્વચ્છ વર્ડ રેંનકીંગ માં પ્રથમ ક્રમ મળતા પ્રમુખ  વિનોદચંદ્ર મગનલાલ દેસાઇ, સેક્રેટરી દોલતભાઈ દેસાઇ, ઍમ.ડી. અલ્પાબેન નાયક, પ્રિન્સીપાલ જિજ્ઞા તુષાર ભટ્ટ, કુ. બિજલ પટેલ અને શાળા પરિવાર આનંદની લાગણી અનુભવીઍ છે.