Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસો. દ્વારા મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્ના. રમાશે

વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસો. દ્વારા મહિલા ટેનિસ ક્રિકેટ ટુર્ના. રમાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઈન્ડિયા જે ખેલ મંત્રાલય દ્વારા માન્યતા પ્રા ફેડરેશન છે જેના સંલગ્ન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા પ્રથમ મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું મહિલા દિન નિમિતે તા. ૦૮/૦૩/૨૦૨૬  રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વલસાડના તમામ તાલુકાની મહિલા ટીમોને ટુર્નામેન્ટમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવે છે, ટુર્નામેન્ટમા વિજેતા થનાર ટીમને ટ્રોફી,મેડલ અને પ્રમાપત્રથી સન્માનિત કરવામાં આવશે અને રાજ્ય કક્ષાની હરીફાઈમાં ભાગ લેવાની તક મળશે,જ્યારે ભાગ લેનાર તમામ મહિલા ખેલાડીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે,ટૂર્નામેન્ટમા ભાગ લેવા માટે જિલ્લા કોઓર્ડીનેટર નિલેશ કોસીયા અને કેયુરભાઈ પટેલ તેમજ તાલુકો કોઓર્ડીનેટર વલસાડ સોનલબેન પટેલ પારડી જયેશભાઈ ટંડેલ વાપી જીતેન્દ્ર રાઠોડ શીતલબેન ત્રિગોત્રા ૯૪૨૬૫ ૭૪૫૨૫,ઉમરગામ યોગેશભાઈ મહેર ધરમપુર અશ્વિનભાઇ બસ્તા કપરાડા સંજયભાઈ રાઉત મો.૬૩૫૨૦૪૩૮૭૫, નાના પોંઢા જે.બી.પટેલ  ને માહિતી મેળવા સંપર્ક કરવા જણાવવા આવ્યું છે,