Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપીની કેશવી ભાવસારનું મુંબઈની યુનિ.માં સન્માન કરાયું

વાપીની કેશવી ભાવસારનું મુંબઈની યુનિ.માં સન્માન કરાયું


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૪ ઃ વાપીની કેશવી ભાવસારે મુંબઈની લ્ફઝ઼વ્ મહિલા યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર ડિઝાઇનના તેના અંતિમ વર્ષ (સ્ત્ સેમેસ્ટર) માં સૌથી વધુ ગ્રેડ પોઇન્ટ મેળવ્યા છે જે ને યુનિવર્સિટીના ખાસ સમારોહમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી જેને લઇ તેમણે વાપીનું તેમજ ભાવસાર સમાજનું ગૌરવ વધાર્યું છે.

વાપીમાં રહેતી કેસવી ભાવસાર ઍ મુંબઈની ઍસ ઍન ડી ટી મહિલા યુનિવર્સિટી ના પ્રેમલીલા વિઠ્ઠલદાસ પોલિટેકનિકલ ઍન ઍજ્યુકેશન સેન્ટર માં ઇન્ટિરિયર ડિઝાઇન ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે તેમણે આ પાંચમા સેમેસ્ટરમાં સૌથી વધુ ગ્રેટ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જેને લઇ મુંબઈમાં આ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઍક કાર્યક્રમમાં કેસવી ભાવસારનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું છે જેને લઇ તેમનું આ સન્માન થી તેમના સમાજમાં તેમજ વાપીનું તેમણે ગૌરવ વધાર્યું છે જેને લઇ તેમના મિત્ર વર્તુળો તેમજ પરિવાર તરફથી અભિનંદન આપવામાં આવી રહ્ના છે.