Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

સાપુતારા લકઝીરી અકસ્માતનો આરોપી ડ્રાઈવર ૧ વર્ષ બાદ ઝડપાયો

સાપુતારા લકઝીરી અકસ્માતનો આરોપી ડ્રાઈવર ૧ વર્ષ બાદ ઝડપાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 સાપુતારા, તા. ૦૬ ઃ  સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બસ અકસ્માતના સાપરાધ મનુષ્યવધના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને ઍક વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી રાજાસિંહ બનમાલી યાદવ (ઉંમર ૩૫ વર્ષ), ધંધો ડ્રાઇવિંગને સાપુતારા પોલીસ દ્વારા સતત તપાસ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્નામન સોર્સની માહિતીના આધારે આરોપીની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મેળવી ઝડપી પાડવામાં આવ્યો હતો.

 અને કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે સાપુતારા પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાની કચેરીમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.