Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડની ટીમ સ્ટેટ લેવલની ફૂટબોલ મેચમાં ચેમ્પિયન બની

વલસાડની ટીમ સ્ટેટ લેવલની ફૂટબોલ મેચમાં ચેમ્પિયન બની


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૪ ઃ  ગુજરાત સ્ટેટ લેવલ બીચ ફૂટબોલ મેચ સુરતના દાંડી દરિયા કાંઠે યોજાઈ જેમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ઍસો.ની ટીમ  ચેમ્પિયન બની હતીગુજરાત સ્ટેટ લેવલ બીચ સોકર (ફૂટબાલ) માં સ્ટેટ ચેમ્પિયન્સ બની વલસાડ ડિસ્ટ્રિક્ટ ફૂટબાલ ઍસોસિઍશન ની ટીમ આ ટુર્નામેન્ટ સુરત ના દાંડી દરિયા કાંઠે   યોજાય હતી. જેમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ઍસોસિઍશન ટીમ ચેમ્પિયન બની હતી.આ ચેમ્પિયન ફૂટબાલ ટીમ ના હેડ કોચ હતા સુશીલ સુર્વે સર , અને ટીમ મેમ્બર્સ હતા કેયુર માંગેલા , ધવલ માંગેલા , કેવલ માંગેલા , મિતેશ માંગેલા , અનિકેત માંગેલા , કિરણ માંગેલા , -નય માંગેલા , ઋષિકેશ આંભીરે ,સૌગત શાહ , સ્ટીફન અને રિધમ ! આ બીચ ફૂટબાલ રાજ્ય સ્પર્ધા માં આપડા વલસાડ જિલ્લા ની ફૂટબાલ ટીમ  ચેમ્પિયન્સ બની  અને વલસાડ જિલ્લા નું નામ કાયમ રાખી વલસાડ જિલ્લા ને ગૌરવ અપાવ્યું છે.