Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ડુંગરી પોલીસનો વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયો

ડુંગરી પોલીસનો વોન્ટેડ આરોપી દમણથી ઝડપાયો


વલસાડ તા ૪ ઃ વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ ઉત્સવ બારોટ અને તેમની ટીમ ભાગતા ફરતા આરોપીઓને  શોધખોળ કરતા હતા. 

તે દરમિયાન  ઍલસીબી ટીમને મળેલી બાતમી આધારે આરોપી અશોક ઉર્ફે અશોક ચોટલી  સુકરીયા બુલા ટંડેલ ઉ.વ.પર રહે. ૯/૧૪૮, બાટલી શેરી, ઓલ્ડ ટેલિફોન ઍકસચેન્જની પાછળ, નાની દમણ તાબે. દમણ નાને દમણથી ઝડપી પાડી ડુંગરી પોલીસ ને સોંપવામાં આવ્યો છે.