Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

દમણમાં બોર્ડના પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધો જાહેર

દમણમાં બોર્ડના પરીક્ષા કેન્દ્રની આસપાસ પ્રતિબંધો જાહેર


દમણ, તા.૦૪ ઃ ગુજરાત બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રાયોગિક પરીક્ષાઓ શરૂ થતાં, પરીક્ષા કેન્દ્રની આસપાસ ભીડ અને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાયબ જિલ્લા કલેક્ટર (જનરલ) આરતી અગ્રવાલે ઍક આદેશ જારી કરીને જણાવ્યું હતું કે ગુજરાત બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન, સાર્વજનિક શાળા અને ભીમપુર શાળાના ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કેટલીક બાબતો પર પ્રતિબંધ રહેશે.