Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખેરલાવ પ્રા. શાળાને ૩૦ બેન્ચોની ભેટ અપાઈ

ખેરલાવ પ્રા. શાળાને ૩૦ બેન્ચોની ભેટ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૩ ઃ પારડી તાલુકાના ખેરલાવ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વધુ સુવિધાસભર અભ્યાસ વાતાવરણ મળી રહે તે હેતુસર થ્ક્કંદ્દજ્ઞ્ ષ્ંશ્વશ્રફુ ભ્શ્વર્જ્ઞ્રુદ્દફૂ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુ, પારડી દ્વારા ઘ્લ્ય્ ફંડ અંતર્ગત શાળાને કુલ ૩૦ જેટલી આધુનિક બેન્ચો ભેટ આપવામાં આવી હતી.  આ સહયોગ ખેરલાવ ગ્રામ પંચાયતના સરપંચ મયંક પટેલ દ્વારા કરાયેલ રજુઆતને ધ્યાનમાં લઈ આપવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં થ્ક્કંદ્દજ્ઞ્ ષ્ંશ્વશ્રફુ ભ્શ્વર્જ્ઞ્રુદ્દફૂ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુ  તરફથી  રમેશ પટેલ, દેવેન્દ્ર સિંહ, વીરેન્દ્ર ઝાલા, મનીષ દેસાઈ અને  મનીષ સોનીનો મહત્વપૂર્ણ સહયોગ રહ્ના હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયત તથા શાળા પરિવાર દ્વારા થ્ક્કંદ્દજ્ઞ્ ષ્ંશ્વશ્રફુ ભ્શ્વર્જ્ઞ્રુદ્દફૂ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુ ર્ભ્ીશ્વફુજ્ઞ્ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.