Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

રાબડા ‘મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ’માં ધ્વજવંદન કરાયુંં

રાબડા ‘મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ’માં  ધ્વજવંદન કરાયુંં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ ના રાબડા ગામે આવેલા ‘માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ’ મા ૭૭માં પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રભાવના અને શૌર્યસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધામના સ્થાપક મહાપાત્રના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. દેશભક્તિના આ કાર્યક્રમ દરમિયાન મહાશક્તિ વિદ્યાલયના ભૂલકાઓઍ દેશભક્તિના ગીતો અને અદભુત કૃતિઓ રજૂ કરી હતી. તેમજ રાબડાની સાર્વજનિક માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓઍ પરંપરાગત ડાંગી નૃત્યની અદભૂત પ્રસ્તુતિ કરી હતી.